હોટલમાં વાંદરાઓ

  • 5.1k
  • 2k

સત્ય ઘટના...તળાજા નજીક એક ગામ આવેલું ગામનું નામ નવીકામરોળ...આ ગામમાં એક વિરભદ્રસિંહ સરવૈયા નામનાં પ્રેમાણ,દયાવાન,અને લોકોની મદદ કરે તેવા વ્યવહારુ અને લાગણીશીલ વ્યક્તિ રહેતા હતા...પિતાના વારસામાં મળેલી જમીન માર્ફતે ખેતી કરી પોતાની આજીવિકા અને ગુજરાન ચલાવતાં,નાની ઉપરમાં વિરભદ્રસિંહ કામ અને પોતાનાં કાંડાના બળે મેહનત કરી ધિરે ધિરે આગળ વધતાં હતા,નાના એવા ગામમા થી આગળ વધી કાંઈક કરી બતાવાનુ સપનું જાણે નાની ઉંમરથી જ જોય લિધુ હોય. તળાજા મહેનત કરી શેત્રુંજી પુલ પાસે નાની એવી હોટલ બનાવી,ધીરે ધીરે આ હોટેલ સ