કર્મોનો હિસાબ (ભાગ ૭)

  • 4.5k
  • 1.9k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૭ ) મન ફરી બધુંજ ભુલી કાવ્યા સાથે આમ ઓતપ્રોત થઈ જાય છે. કાવ્યા અને મન થાકી જાય છે અને પછી એમને તરત ઉંઘ આવી જાય છે. જાણે કોઈ લાગણીઓ શારીરિક સંબંધ સામે હારી જાય છે. મન હંમેશા આવુંજ કરતો. આ જ મન હતો, મનનો સ્વભાવ હતો, મનની માનસિક વિકૃતતા હતી. આ તરફ ક્રિશ્વી પોતાના પતિના આલિંગનમાં ખોવાઈ જાય છે. એને પોતાપણું લાગતું નથી છતાં મનમાં ઊંડે ક્યાંકને ક્યાંક હોય છે કે સંબંધને નિભાવવો. મારી જિંદગીમાં ક્યાંય પણ કંઈ થયું એમાં મારા પતિની કોઈજ ભૂલ નથી. આ વિચારી પોતાનું મન મનાવી શરીર પતિને સોંપી દે