શ્વેત, અશ્વેત - ૩૧

  • 2.6k
  • 1
  • 1.2k

સુધા એ જોયું તો મૃગધાના હાથ પર સાચે નિશાન હતા. એટલે આ વાગ્યું છે તે.. ‘એજ તો. આ બેંગલ્સથી હું એલર્જીક જ હોઇશ. મે કોઈ બીજા બેંગલથી આવું નથી થતું.’ મૃગધાની વાત સુધાને સાચી લાગી. ‘પણ સ્ટીલના બેંગલ્સ ક્યાંથી મળ્યા?’ ‘મૈસૂરું ૨૦૧૫માં કોલેજ કેમ્પમાં ગઈ હતી, ત્યાંના માર્કેટથી લીધા હતા. પહેલા તો મે આવું કઈ પણ ન’તું થતું.’ સુધાએ તેની પરની પ્રિન્ટિંગ ખૂબ જ ગમી હતી. એલ્યુમિનિયમ ફોઈલના પેકેટમાં સુધાએ તેનું રિફલેક્શન જોયું. ‘આ બીજો રૂમ છે એમાં તમે શું કરો છો?’ ‘એ રૂમ તો સ્ટડી જેવો છે. ખાલી સાફ કરીએ છીએ. નથિંગ મચ.’ બસ આટલું કીધું અને હજુ તો