વસુધા - વસુમાં - પ્રકરણ :30

(52)
  • 6k
  • 2
  • 3.3k

વસુધા પ્રકરણ :૩૦ ભાનુબહેને એસ. ટી. બસ ઉપડતાંજ કીધું તમને ખબર છે ? રાત્રે...પીતાંબર...ભાનુબહેન આગળ બોલે પહેલાંજ પુરુષોત્તમ ભાઈએ એમને અટકાવતાં કહ્યું ભાનુ જુવાન લોહી છે હમણાં તાજાં તાજાં લગ્ન થયાં છે આવું બધું થયા કરે આમ ધ્યાનમાં ના લેવાય મને ખબર છે એ રાત્રે ઉપર ધાબે ગયેલો...વસુધાને પણ એણે બોલાવેલી પછી પાછળ દુષ્યંત પણ ગયેલો મારી આંખો ખુલ્લીજ હતી મને બધી ખબર છે તને આપણો સમય યાદ નથી ? તું નવી નવી પરણીને આવેલી બાપુ બહાર ખાટલો નાંખીને સુતા હતાં અને હું.... ભાનુબહેને શરમાતાં કહ્યું તમે સાવ એવાંજ છો એટલેકે હતાં તમારો છોકરો તમારાં ઉપરજ ગયો છે પણ વેવાઈ