અગાશી અને યાદ

  • 3k
  • 1.1k

વાસી ઉત્તરાયણની સાંજ નો સમય અને ચારે બાજુ કોલાહલ . ક્યાંક ' એ લપેટ ' ની બૂમો તો ક્યાંક સ્પીકર પર ગરબા વાગી રહ્યા હતા ને દિવાળી ની જેમ આતશબાજી ની શરૂઆત થઈ રહી હતી .જાણે આજે ઉત્તરાયણ , નવરાત્રી અને દિવાળી નો ત્રિવેણી સંગમ થઈ રહ્યો હતો . ચારેબાજુ માત્ર કોલાહલ જ હતો.બહાર થી શાંત તો ફક્ત આરોહી જ લાગતી હતી જે અગાશી ની પાળી એ બેઠી હતી પણ એના મન માં ચાલતા વિચારો તો સમુદ્ર માં આવતી ભરતી ઓટ જેવા હતા.જે ક્યારેક ભૂતકાળ ની યાદો માં આંટો મારતા તો મન એકદમ શાંત થઈ જતું અને અચાનક ચહેરા પર