કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-22

(37)
  • 11.2k
  • 3
  • 8.8k

સાન્વી કંઈક વિચિત્ર નજરથી વેદાંશની સામે જોયા કરે છે. વેદાંશ દર્દભર્યા અવાજે પ્રેમથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બોલે છે, "આઈ લવ યુ, સાન્વી..." પરંતુ સાન્વી તેને પણ ઓળખતી નથી અને તેના વર્તનમાં કોઈ ફરક પડતો નથી. વેદાંશ તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો સાન્વી તેને જોઈને ચીસો પાડવા લાગે છે. વેદાંશ તેને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે પણ તે નિરર્થક રહે છે છેવટે તે રૂમની બહાર નીકળી જાય છે. બહાર આવીને તે સાન્વીના પપ્પા સાથે વાત કરતાં તેમને કહે છે કે, "અંકલ, સાન્વીની હાલત તો વધારે પડતી બગડી ગઈ છે. જો આપની ઈચ્છા