લાગણીઓનો ગુલમહોર - 2

  • 3.5k
  • 1.8k

@લાગણીઓનો ગુલમહોર ----------------#ઢંઢેરો_સાંજના 4 વાગ્યે અનુ બજારમાં ખરીદી કરવા નિકળી હતી. ત્યાં જ અનુ ઓ અનુ આટલું સાંભળતા જ અનવીએ પાછળ વળીને જોયું . તેણી મનોમન બબડી કે અનુ તો મારું લાડકુ નામ છે ,અહી વડોદરા જેવા અજાણ્યા શહેરમાં કોણ મને અનુ તરીકે ઓળખતું હશે..!અનુ ના Husband મામલતદાર હતા. અહી વડોદરા માં તેમની બદલી થયાને 2 મહીના જ થયા હતા. કોઈ પરિચિત અવાજ લાગતાં જ અનવી ઊભી રહી ગઈ. તેણીએ પાછળ વળીને જોયું તો તેના ગામનાં શારદાબેન તેને સાદ પાડી રહ્યા હતાં. શારદાબેન અને અનુ એક જ શહેરમાં , એક જ સોસાયટીમાં રહેતા હતા. એટલે અનુના પરિવારને અને શારદાબેનના પરિવારની