ધૂળેટી - એક પ્રેમ કથા - 1

  • 4.2k
  • 2.1k

ત્યારે નેહા મને બોલી કે એ તો તારા જેવી ખુબજ હોશિયાર છે ત્યા મને પાછો તેને યાદ કરવા માટે નો એક ઓર કારણ મળી ગયુ તેટલુ કહી ને તે તેના ક્લાસ માટે નીકળી ગઈ પછી હુ પણ મારા બુક્સ લઈ ને ભણવા બેસી ગયો ત્યા મામી એ મને ચાં-નાસ્તો આપ્યો અને મામા-મામી જોબ માટે નીકળી ગયા.થોડીવાર પછી ડોરબેલ નો અવાજ આવ્યો હુ એ બુક્સ મુક્યા અને દરવાજૂ ખોલ્યુ તો સામે નેહા હતી, અને સાથે આંકાક્ષાં પણ હતી અને તેઓ અંદર આવ્યા અને મે દરવાજો બંધ કર્યો, ત્યા તો નેહા બોલી કે આ રહ્યો દીવ્યાંગ તુ તેને જ પુછી જો, હુ