બે કોફી બે કોફી દિવાલ ઉપર

  • 3.4k
  • 1.1k

બે કોફી બે કોફી દિવાલ ઉપર બે ગરીબ ભારતીયો ગામડામાં રહેતા હતા,એકનું નામ ધર્મેન્દ્રસિંહ બીજાનું નામ કેડી. ખુબજ મહેનતું આ બંને ભારતીયો ગામડામાં મળેલી પિતાના વારસાની જમીન-ખેતી માર્ફતે ખેતી કરતા ઉનાળાના કપરા કાળમાં પોતાનો જીવ ખેતીમા રાખીને તનતડપ મહેનત કરી લેતા પરંતુ મહેનત કર્યાં પછી પૂરતા પ્રમાણમાં આવકની અછત સર્જાતી તો ક્યારેક પાક નિષ્ફળ જતો,ધણીવાર યોગ્ય બદલો પણ ન મળતો બંને પૈસા કમાવા વિદેશ જવાનો વિચાર કર્યો,બંને ભારતીયો ઈટાલીમાં વ્યવસાય કરવાનું મન બનાવી લીધું હતું.ગમે તે પરિસ્થિતિ મા ઈટાલીમાં જાવું