ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 1

  • 4.6k
  • 2k

જતીન ભટ્ટ ( નિજ) રચીત નટખટ મિત્રો વાળી હાસ્ય રચના: ગોટ્યા નો એક્સિડન્ટ_ ભાગ 1 ગોટ્યો બાઈક પર જતો હતો ને કુતરું આડે આવ્યું, ગોટ્યો પડ્યો ને હાથે પગે બરાબર છોલાયો , અને બંને માં ફ્રેકચર પણ થઈ ગયું, મોંઢા માં પણ વાગ્યું હતું તો ડોક્ટરે એમાં પણ સ્ટિચ લઈ લીધા અને થોડા દિવસ બોલવાની ના પાડી, ડોક્ટરે પ્લાસ્ટર અને પાટાપિંડી કરીને ઘરે મોકલી આપ્યો, એના ફ્રેન્ડ ચિકાને ખબર પડી એટલે એણે બીજા મિત્રો ને ફોન કરી દીધા કે ' હું ફટાફટ ખબર જોવા જાઉં છું, તમે લોકો પણ આવી પહોંચો,'ગોટ્યાની ઘરે પહોંચી નેચિકાએ પૂછયું: ' કેવી રીતે વાગ્યુ લા'ગોટ્યો(