ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૯

  • 2.4k
  • 2
  • 1.1k

મહેક પરીઓના દેશમાં આવી એટલે ગુરુમાં અને બીજી પરીઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહેક પર શક્તિઓનો વરસાદ ગુરુમાં વરસાવવા લાગ્યા. કાવ્યા સામે મહેક આગળ વાત કરતા કહે છે. તે દિવસ પછી મને વિરેન્દ્રસિંહ ની બહુ યાદ આવવા લાગી હતી. હું તેને ભૂલી શકતી ન હતી પણ ત્યાં જવા માટે ગુરુમાં ની પરવાનગી લેવી જરૂરી બનતી હતી. મારી પાસે તે શહેરમાં જવા માટે કોઈ બહાનું ન હતું. એટલે થોડા દિવસ એમ જ ઉદાસ થઈ ને સમય પસાર કરતી રહી. એક દિવસ મારાથી રહેવાયું નહિ ને હું ગુરુમાં ની પરવાનગી વિના પરીઓ નાં થી નીકળી ગઈ વિરેન્દ્રસિંહ ને મળવા. વિરેન્દ્રસિંહ