ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૬

  • 2.4k
  • 2
  • 1.1k

તાંત્રિક હવે સામાન્ય માણસ સાથે બંધક થઈ લાચાર થઈ ઊભો રહી મહેક સામે જાણે ભીખ માંગી રહ્યો હોય તેમ મહેકને જોઈ રહ્યો હતો. પણ તે હજુ સુધી કંઇજ બોલ્યો ન હતો. હવે મહેક કઈક એવું કરવા માંગતી હતી જેનાથી તાંત્રિક પોતાની ભૂલો અને અપરાધો નો સ્વીકાર કરે સાથે તેણે કરેલા ગુનાઓ નો પણ તે કબૂલ કરે તે માટે મહેક તેને પોતાની શક્તિ વડે વીજળીનાં કરંટ નો તાંત્રિક ને ત્રાસ આપવા લાગી. વીજળીના કરંટ મળતા તાંત્રિક ભયભીત થઈને રાડો પાડવા લાગ્યો. તે થરથર કાંપવા લાગ્યો હતો. આ જોઈને બહાર ઊભેલા વિરેન્દ્રસિંહ અને ન્યુઝ ચેનલ નો માણસ ત્યાં આવી પહોંચે છે. અને