ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૩

(11)
  • 2.1k
  • 2
  • 1.1k

મહેકને તે મહિલા ટી સાહેબના મુખ્ય રૂમ સુધી મૂકીને જતી રહી. રૂમનો દરવાજો ખુલ્લો હતો ને ટી સાહેબ એક આલીશાન બેડ જે સુંદર ફૂલોથી સજાવેલ હતો તેની ઉપર બેઠા હતા ને મહેકની રાહ જોતા હોય તેમ તેની નજર દરવાજા પર ટકેલી હતી. તે રાત્રીના પહેરવેશમાં બેઠા હતા. રૂમની અંદર દાખલ થતાં જ મહેકે ઘૂંઘટ તાણી લીધો ને ધીરે ધીરે ટી સાહેબ પાસે આવવા લાગી. મહેકને જોઈને ટી સાહેબનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ. જ્યારે જ્યારે કોઈ સ્ત્રી કે છોકરી તેમની પાસે આવતી ત્યારે ત્યારે ટી સાહેબ ની ખુશી બમણી થઈ જતી. જાણે કે તે કોઈ નવો રેકોર્ડ બનાવવાની ખુશી વ્યક્ત