ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૧

  • 1.9k
  • 2
  • 1k

વિરેન્દ્રસિંહ ને પૂછ્યા વગર થોડો સમય ત્યાંથી દુર ગઈ ત્યારે થોડો ડર લાગ્યો હતો પણ તે ફરી આવી જતા તેના મનને શાંતિ થઈ. મહેક આવી એટલે તરત વિરેન્દ્રસિંહ પૂછે છે ક્યાં ગઈ હતી મહેક.?જવાબમાં મહેક કહે છે બસ બહાર ચક્કર લગાવવા ગઈ હતી.આ જવાબ સાંભળીને વિરેન્દ્રસિંહ થોડા ગુસ્સે તો થયા પણ મહેક ને કઈ કહી શક્યા નહિ કેમ કે આજે તેની મદદે આવ્યા છે અને મહેક ને હજુ સારી રીતે જાણી શક્યા ન હતા એટલે. હવે બંને ચૂપ રહીને ટી સાહેબ નાં આવવાની રાહ જોવા લાગ્યા. થોડો સમય થયો એટલે ટી સાહેબ ત્યાં તે રૂમમાં આવી પહોંચ્યા. ટી સાહેબ નાં