કિડનેપર કોણ? - 13

(23)
  • 2.6k
  • 3
  • 1.7k

(શું અલી અને સોના ને ફોન કરનાર કોઈ એક જ વ્યક્તિ છે?જો હા તો શું એ અભી છે કે બીજું કોઈ? અને જો ના તો તે આ બંને ને કેમ ફોન કરે છે?મંત્ર હવે કિડનેપર ની માંગ પુરી કરવા શું કરશે?જોઈએ આગળ...) દોસ્તો મારે જવું પડશે કેમ કે મંત્ર ને કિડનેપર નો ફોન આવ્યો હતો.તો બાય બાય..આમ કહી રાજ ત્યાંથી નીકળી ગયો.પાછળ થી અલી અને સોના પણ તેમને આવેલા ફોન ની તપાસ કરવા નીકળી ગયા.અલી તે બંને નંબર લઈ ને તેની ડિટેલ કાઢવવા એક માણસ પાસે ગયો. જ્યાંથી તે બંને નંબર ના લોકેશન તો એક જ નીકળ્યા પણ નામ અલગ