મને બધા જ ટોપિક કરતા વાઇફાઇ વધુ દિલસ્પચ લાગે છે કેમકે જેટલા ઊંડા ઉતરતા જાવ એટલી રસપ્રદ વાતો જાણવા મળે ! વાઇફાઇ એ IEEE 801.11 ટેકનોલોજી પર આધારીત રેડિયો સિગ્નલ પર કામ કરે છે. હું હોસ્ટેલ માં હતો ત્યારે અમે ત્રણ ભાઈબંધો એ ભેગા મળી એક રાઉટર નો અનલિમિટેડ પ્લાન નખાવ્યો હતો, એક રીતે અમારો રૂમ એક અડ્ડો જ હતો ! હોસ્ટેલ ની સામે રોડ હતો જે ક્રોસ કરી ને સામે જ કોલેજ હતી એટલે જે લોકો દુરથી આવતા હોય અથવા કોલેજ બંક માર્યો હોય ત્યારે મારા રૂમ માં ભેગા થતાં. ગેમ,નાસ્તા પાણી,મોજ મસ્તી ની સાથે વાઇફાઇ પણ વાપરતા લગભગ