મારા વ્હાલા વાચનમિત્રો, અમુક કારણોસર હું આગળનો ભાગ મૂકી શકી હતી નહી... તે બદલ હું માફી ચાહું છું. તમે મને આજ સુધી આટલો બધો સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર... અને આગળ પણ મને સહકાર આપશો તેવી મને ખાતરી છે. મારા કારણે કોઈ અગવળ પડી હોય તો તે બદલ માફી ચાહું છું. આગળના ભાગમાં આપણે જોયું કે, લલિતામાસી પરમને જિદ્દ કરીને ફોરેસ્ટ કેમ્પમાં મોકલ્યો હોય છે રસ્તામાં જતી વખતે તેની દોસ્ત સાથે વિતાવેલી પળો તેને યાદ આવે છે. પહોંચીને પણ તેને બેચેની લાગતી હોય છે. લલીતામાસી સાથે વાત કરવાનાં બહાને તે નદી કિનારા તરફ જાય છે અને