મારો કાવ્ય ઝરૂખો ભાગ 53

  • 3.4k
  • 1.2k

કાવ્ય 01કસોટી.... પરીક્ષા..ભણી ભણી શીખ્યા આખુ વર્ષ આવ્યું છે હવૅ પરીક્ષા નું ટાણું થઇ જાઓ દરેક વિદ્યાર્થી શાબદાઆવ્યો છે વખત જ્ઞાન ની કસોટી નો પેન પેન્સિલ કંપાસ રાખજો તૈયારહોલ ટિકિટ રાખજો હાથવગી હોલ રૂમ મા ઘુસજો પુરા જોશ થી વાંચજો પેપર મન શાંત રાખીઆવડતું હોય તે લખજો પહેલાઅઘરા કોયડા હશે માત્ર થોડાલખજો સુઘડ ને સ્વચ્છ આવડતું હોય તે પેહલા બચવજો થોડો સમય પાછળ થી ચેક કરવા પેપર પૂરું થતા મુકજો એને એકબાજુપેપર મા કેટલા આવશે માર્કએવી ગણતરી હાલ કરવી નહિપેપર કેવું ગયું પૂછે તો કહેવું ખુબ સારુલાગી જજો બીજા પેપર ની તૈયારી મા તુરંત આત્મવિશ્વાસ ને ડગમગવા દેતા નહિપરીક્ષા શીખવાડે