ધૂળેટી : એક પ્રેમ કથા

  • 4.8k
  • 2.7k

રંગો નો તહેવાર જ્યા મન રંગાઈ ગયુ.પાછલી હોળી જે મને કાયમ માટે જાણો યાદ રહી ગઈ હોય, કારણકે ત્યારે થયુ હતુ આવુ કહી જેને મારૂ સંપૂર્ણ જીવન જ બદલી નાખેલુ પાછલી હોળી મે મારા મામા ને ત્યા ઉજવણી કરીશ તેવુ નક્કી કરેલુ મારુ નામ દિવ્યાંગ, હુ એ નક્કી કર્યું તે મુજબ મામા ને ત્યા હુ આગલા દિવસે જ ગયો હતો, તેમની છોકરી એટલે મારી બહેન નેહા પણ ત્યા મારી સાથે રમવા માટે હતી અને સાથોસાથ તેના સોસાયટી વાળા પણ હતા.હુ ગયો ત્યારે તે તેના રૂમમા તેની ફ્રેન્ડ સાથે અભ્યાસ કરી રહી હતી,થોડીવાર પછી તે અને તેની ફ્રેન્ડ નીચે આવ્યા તેની