કાવ્ય અને ગઝલ સંગ્રહ - 3

  • 5.1k
  • 2.1k

Please read....And.....If you like and enjoy.. please rate it .......Have a great life.......*****************************************1.નથી હોતી....**************************સરળતા ની વ્યાખ્યા સરળ નથી હોતી...આ દુનિયામાં કોઈ ની કદર નથી હોતી...ગમી જાય તો પ્રશંસાની ખોટ નથી હોતી...ને ના ગમે તો થોડી મીઠી નજર નથી હોતી ...વાહ વાહમાં પાછાં પગલે દોડ નથી હોતી...ને દોડ્યા પછી સફરની મોજ નથી હોતી...દેખાવી દુનિયાની રોકટોક નથી હોતી...ને સંસ્કારોની ઓછી કિંમત નથી હોતી...દુઃખની વચાળે મિત્રની પીઠ નથી હોતી...ને સુખમાં ટોળાઓની ક્યાંય ઓટ નથી હોતી...અહંમ માં ડૂબેલા માણસ ને ખોટ નથી હોતી...ને ઇશ્વરની પાસે કોઈની વસિયત નથી હોતી...******2.ફરિયાદ...**********************ફરિયાદ શું કરું એ પ્રભુ તમને...તમે તો આપ્યું છે ઘણું ઘણું અમને...મૂલ્ય અમે જ સમજી નથી