એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૩

  • 3.5k
  • 1.8k

નિત્યાએ દેવને ફોન કર્યો. "હાઈ ભાઈબંધ"નિત્યાએ કહ્યું. "વાહ,આજ મેડમનો મૂડ અલગ જ છે" "કેમ?" "કંઈ નહીં" "તું યાર દર વખતે બંદર જેવું ના કર" "જો આવી ગઈને તારા અસલી રૂપમાં" "હા,કારણ કે તને હું ઈજ્જત આપું એ તને જ નઈ ફાવતું" "બોલ,કેમ ફોન કર્યો હતો" "બસ એમ જ" "એમ તો તું કોઈ દિવસ કરે નઈ" "એક ગુડન્યુઝ આપવા ફોન કર્યો" "હોઓઓ...નિત્યા આ બધું ક્યારે થયું?....તે મને કેમ ના કહ્યું" "જસ્ટ શટ અપ"નિત્યાએ ગુસ્સે થઈને ફોન મૂકી દીધો. દેવે નિત્યાને ફોન કર્યો પણ નિત્યા ગુસ્સામાં હતી એટલે એણે કોલ રિસીવ ના કર્યો.દેવે મેસેજ કર્યો કે"યાર મને તો કે" નિત્યાએ દેવનો મેસેજ