વાઇફાઇ હેકિંગ એ એક આર્ટ છે જેટલી ઊંડાણ માં તેના પર રિસર્ચ કરો એટલું નવું જાણવા મળે, એક અહેવાલ મુજબ સૌથી વધુ ગૂગલ પર સર્ચ કરવામાં આવતો ટોપિક છે. ફોન હોટસ્પોટ હેકિંગ ની સરખામણી માં રાઉટર હેકિંગ ના કિસ્સા વધુ બનતા હોય છે કારણ કે ફોનનું વાઇફાઇ લેયર સિકયુરિટી વધુ મજબૂત અને સુરક્ષિત હોય છે. રાઉટર હેકિંગ એક સામાન્ય અને સરળ હતું એક સમયે જે ફોન ને રુટ કર્યા વગર પણ કરી શકાતું હતું તેનું મુખ્ય કારણ એન્ડ્રોઇડ વાઇફાઇ ક્લાયન્ટ હતું જે રાઉટર ના જુદા જુદા મોડેલ મુજબ એક્સેસ કી થી હેક કરી શકાય છે.રાઉટર બનાવતી કંપની પહેલે થી રાઉટર