કિડનેપર કોણ? - 11

(17)
  • 2.8k
  • 1.8k

(અલી ને અભી ને ફોન આવ્યો,પણ રાજ ને આ વાત ન કહેવાનું કહ્યું.કોણ હશે જે રાજ ને આ બાબત થી દુર રાખવા માંગે છે ?અને શું કામ? શુ અભી ને મળીને અલી ને કોઈ નવી જાણકારી મળશે કે પછી....) અલી ફટાફટ તૈયાર થઈ ગયો,અને અભી ની બેંકે જવા નીકળ્યો.અલી ને આખા રસ્તે એક જ વિચાર આવતો હતો.રાજ ને આ વાત કરવાની કેમ ના કહી હશે?કેમ કે રાજ સાથે અભી ને કોઈ વાંધો હોઈ એવું તો ધ્યાન માં નથી.આમ તો અભી અને અલી ઘણીવાર મળતાં,ક્યારેક રાજ પણ સાથે હોઈ,તો પછી અભી અને રાજ વચ્ચે એવું તે શું થયું હશે?વિચાર માં જ