જટોલી શિવ મંદિર

(14)
  • 3.9k
  • 2
  • 1.4k

લેખ:- જટોલી શિવ મંદિર વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણા દેશમાં રહસ્યમય મંદિરોની કમી નથી. ક્યાંક મંદિર હવામાં ઝૂલતા થાંભલાઓ પર ટકેલું છે તો ક્યાંક ગરમ પહાડ પર પણ એસી જેવી હવા ઉડે ​​છે. એટલે કે, આશ્ચર્યજનક મંદિરોની સારી સૂચિ છે. અહીં હું એવા જ એક અનોખા શિવ મંદિર વિશે જણાવી રહી છું, જે 39 વર્ષમાં પૂર્ણ થયું હતું. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ભોલે બાબા પોતે આ સ્થાન પર આવ્યા હતા. તો ચાલો જાણીએ આ મંદિર વિશે વિગતવાર….જો કોઈ પ્રવાસી પહાડીની ટોચ પર આવેલું ભવ્ય અને અદભૂત મંદિર જોવા માંગે છે, તો જટોલી શિવ મંદિર એ