શ્રાપિત - 16

  • 3.6k
  • 1
  • 1.7k

હવેલીની બહાર ગાડી ઉભી રાખીને આકાશ અને સમીર ગેટનો દરવાજો ખોલ્યો. અંદર હોલમાં સોફા પર બેસીને રડતી અવની બહાર ગાડીનો અવાજ સંભળીને સોફા પરથી ઉભી થઇને દોડીને આંગણમાં ઉભેલાં આકાશને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આકાશ : " અવની...અવની... મારી તરત જોઈને જવાબ આપ તને શું થયું તારી હાલત તો જો રડી રડીને આંખો સોજી ગયેલી ".આકાશને પોતાનાં બન્ને હાથ વડે જકડીને રડી હતી. ત્યાં સુધા આકાશની મમ્મી પાસે આવીને કાનમાં કહેવા લાગી. દીદી આકાશના લગ્ન થઇ જાય જલ્દી એટલ સારૂ આ છોકરીના લક્ષણ મને સારાં નથી લાગતાં. આકાશની મમ્મી સુધા તરત જોતાં સુધા મૌન બની જાય છેઅવની પિયુષનુ