મોજીસ્તાન - 80

(19)
  • 3.2k
  • 1.4k

મોજીસ્તાન (80)"રઘલાના ઉંહકારાથી જાદવ સજાગ થયો.ડરતાં ડરતાં રઘલાની નજીક આવ્યો એટલે રઘલાએ બે હાથ જોડ્યા, "જાદવભાઈ,મને મારતા નહિ, તમારી ગાય છઉં.મને ઝટ દવાખાને પોગાડો બાપા..આ..મરી જીયો...મારો ડેબો ભાંગી જ્યો રે...એ...એ....!" "કોણ સો અલ્યા હરામી તું ? મારા ઘરે હું લેવા ગુડાણો.તારા બાપ પોસા માસ્તરે બધું જ ઓકી નાખ્યું સ." કહી જાદવે વાંકા વળીને રઘલાના માથામાંથી ખોપરી જેવું હેલ્મેટ ખેંચી કાઢ્યું. ઓસરીમાં બળતી ટ્યુબલાઈટના અજવાળામાં જાદવે રઘલાને ઓળખ્યો.એના ગુસ્સાનો પાર ન રહ્યોં. કારણ કે જડીએ એને એક બે વાર રઘલાની ફરિયાદ કરી હતી. જાદવ તરત બધું સમજી ગયો. એની ગેરહાજરીમાં હરામખોર રઘલો એની વહાલી જડીને ડરાવીને હાંસલ કરવા માંગતો હતો."તારી જાતના,