ઇન્તજાર - 27

(12)
  • 2.3k
  • 2
  • 1.4k

આગળના ભાગમાં જોયું કે જુલી ,મિતેશ અને મંગળાબા શેઠજી બધા જોડે ખુબ જ સરસ રીતે ભળી જાય છે .અને તમામ ઘરનું કામકાજ સંભાળી લે છે. અને મિતેશમેંમળે છે ત્યારે જુલી નોકરી માટે કહે છે ,મિતેશ એની કંપનીમાં જૂલીને નોકરી માટેની પ્રપોઝ કરે છે.રીના ,મંગળાબા, જુલીને ન્યૂયોર્કમાં બિન્દાસ રહેવા માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે આ બંને બાળકો મિતેશ છોડે ખૂબ જ ભળી જાય છે હવે વધુ આગળ...)સમય જતાં જુલી ,મિતેશની કંપનીમાં જોબ શરૂ કરી દે છે. હવે તો મિતેશ ને પણ શેઠજીના ત્યાં ખુબ સરસ રીતે ફાવી ગયું હોય છે એને પણ હવે પોતાના ઘરે જવાની બિલકુલ ઈચ્છા નહતી .એક દિવસ