ઇન્તજાર - 26

  • 2.5k
  • 2
  • 1.4k

(આગળના ભાગમાં આપણે જોયું કે મિતેશ ને એકસીડન્ટ થયા પછી શેઠજીના ઘરે લાવે છે .મિતેશના પાડે છે પરંતુ વધુ આગ્રહને કારણે રોકાઈ જાય છે .અહીં રીનાને વિચારો આવે છે કે એના પતિને મેળવવા એને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશેએ સમજાતું નથી. ન્યૂયોર્કની જેમ ઇન્ડિયામાં પણ દરેક સ્ત્રીને આઝાદી આપવામાં આવતી હોય અને શિક્ષણ પણ સારું આપવામાં આવતું હોત તો ઈન્ડિયાની દરેક સ્ત્રી પોતાની રીતે જીવન જીવી શકત .શેઠજી અને મંગળાબા રીના , કુણાલ અને મિતેશ ,જૂલી અને તેના બાળકોને જોઇને ખુશ થઇ જાય છે કે ભગવાને અમને ચાર સંતાન આપી દીધા છે હવે વધુ આગળ....) જુલી ,મિતેશની સેવા કરવા લાગે