ઇન્તજાર - 25

(12)
  • 2.7k
  • 2
  • 1.5k

ઇંતેજાર ભાગ 25 (આગળના ભાગમાં જોયું કે કે જુલી ન્યૂયોર્ક આવવા માટે રવાના થઈ ગઈ હતી અને તે ન્યૂયોર્ક આવી ગઈ અહીંયા મિતેશનું જ્યોર્જ દ્વારા એકસીડન્ટ કરવામાં આવ્યું.તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેની જોડે જે પુરાવા હતા તે બધા જ મોબાઈલ માં હતા તે ખોવાઈ ગયા હતા પરંતુ મિતેશ ને વધુ વાગ્યું નહોતું .રીના, કુણાલ અને મંગળાબા એને હોસ્પિટલ મળીને પાછા આવે છે મિતેશ ને ભાન આવતા તરત જ કુણાલ ઘરે લાવે છે અને મંગળાબા ના ઘરે રોકાય છે. )...વધુ આગળ... ‌કુણાલ મિતેશને લઈને ઘરે આવે છે ત્યારે મિતેશની ઈચ્છા નહોતી ત્યાં રહેવાની એ કહે છે કે હવે