ઇન્તજાર - 23

  • 2.4k
  • 1
  • 1.4k

(આગળના ભાગમાં જોયું કે મિતેશ બધી સાબિતી ભેગી કરી દીધી હોય છે અહીં જ્યોર્જ અને એન્જલીના પણ એવું વિચારતા હોય છે કે તેઓ પોતાના પ્લાનમાં સફળ થઇ રહ્યા છે .સમય વિતતા રીના તેની મિત્ર જૂલીને ફોન કરે છે અને એવી માહિતી મળે છે કે જૂલીનો પતિ ગુજરી ગયેલ હોય છે. તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હોવાથી રીના તેને ફોરેનના એટલે કે ન્યુયોર્ક બોલાવે છે અને મંગળાબા અને શેઠજીને વાત કરે છે.અને તેઓ કૂણાલને બધી તૈયારી કરવાનું કહે છે કે જૂલીbવહેલામાં વહેલી તકે અહી બોલાવી લેવામાં આવે કુણાલ બધી તૈયારી કરતો હોય છે.. હવે વધુ આગળ...) શેઠજીના કહ્યા પ્રમાણે કુણાલ બધી