સકારાત્મક વિચારધારા - 30

  • 3.9k
  • 2
  • 1.4k

"ચાલ, આજ જીવી લઈએ" ગુલમ્હોર સોસાયટીમાં રહેતા વિકાસભાઈ ના આંગણે સવાર સવારમાં ભીડ જામેલી હતી. ડોકિયું કરીને જોયું તો તેમની પત્ની સારિકાબેનને દવાખાને લઈ જવાનો સમય આવી ગયો હતો.તેમને સારા એવા દિવસો જઈ રહ્યા હતા.હવે સમય આવી ગયો હતો શુભ સમાચારનો. સારીકાબેનને દવાખાને લાવતા જ તેમને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જવા માં આવ્યા.કારણકે, ડોકટરે પહેલે થી કહી દીધું હતું કે, તેમના બાળકનું માથું ઉપરની તરફ હોવાથી ઓપરેશન જ કરવામાં આવશે. સારીકાબેન અંદર અને વિકાસભાઈ બાહર .હવે માત્ર ક્ષણો ની વાટ હતી,માતૃત્વ અને પિતૃત્વ ની ઝંખના વધુ તીવ્ર અને તીવ્ર બની ગઈ હતી.એટલું જ નહી હવે એક એક ક્ષણ પણ ખૂબ