માયરા નું જીવન (ભાગ-૪)

(50)
  • 3.8k
  • 1.1k

માયરા નું જીવન (ભાગ-૪)મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ હું ખૂબ જ બીમાર પડી ગઈ હતી. મારૂં લોહી ઓછું થઈ ગયું હતું અને મારી હાલત બવ જ ક્રિટીકલ થઈ ગઈ હતી. શરદી, ખાસી, તાવ, લોહી ઓછું થઈ ગયું હતું. મારી મમ્મી મને ડોકટર પાસે લઈ ગયી ત્યારબાદ મારી સારવાર ચાલુ થઈ અને ડોકટરએ મને બાટલાં ચડાવાનું ચાલુ કરી દીધું હતું. તેનાં પછીના દિવસે ડોકટરે મારી મમ્મીને કીધું કે તમારી બેબીને RTPCR કરાવવો પડશે કેમ કે મને કોરોનાની અસર હતી. ડોકટરએ એમ પણ કીધું તમે તમારી બેબીની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવશો તો પૈસા વધારે થશે તેનાં કરતાં તેને