કિડનેપર કોણ? - 10

(24)
  • 2.7k
  • 3
  • 1.7k

( મોક્ષા ના માતા પિતા પાસેથી રાજ ને કોઈ ખાસ માહિતી મળતી નથી.આ તરફ શિવ ને અભી ની ગેરહાજરી સતત એના પર શંકા વધારે છે,એટલે એ કોઈ ને મળવા બોલાવે છે,જોઈએ કોણ છે એ અજાણ્યો વ્યક્તિ...) શિવ ની કેબીન મા પેલા અજાણ્યા વ્યક્તિ ને જોઈ ને સોના ખૂબ જ ડરી જાય છે,કદાચ તે તેને ઓળખતી હોય છે. શિવ શિવ આ માણસ અહીં કેમ?તે એને શું કામ બોલાવ્યો હતો? સોના આ બાબતે આપડે વાત ન કરીએ તો સારું. ના મારે કરવી છે.સોના એ કહ્યું. પણ મારે નથી કરવી સો ગો બેક ટુ યોર સીટ?શિવે ગુસ્સા માં કહ્યું. શિવ નું આવું રૂપ