ડાર્કવેબ - 6

(13)
  • 3.8k
  • 2
  • 2k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.---*ચેપ્ટર ૬ :- Legion of Hackers વાઇબ્રેટ થતા ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નમ્બર અજાણ્યો હતો, કાને ફોન લગાવતા શર્મા બોલ્યો "હેલ્લો કોણ ?""સર હું રાહુલ , DTU માંથી આજે સવારે કોલેજ માં મળવા આવ્યા હતા, યાદ આવ્યું !"શર્મા એ કહ્યું "હા રાહુલ યાદ છે મને, તો અત્યારે ક્યાં ઉભો છે તું ?"" હું કોલેજ ના કેમ્પસ માં જ છુ, સર્કલ ની ડાબી બાજુ વાળા રસ્તે આગળ જતાં જમણી બાજુ ચા ની લારી અને નાસ્તા હાઉસ છે ત્યાં હું દોસ્તો સાથે બેઠો છું." રાહુલે કહ્યું" અત્યારે