ચોર અને ચકોરી - 12

  • 3.9k
  • 1
  • 2.3k

(વિધિના લખેલા વિધાન વાંચી શકવાનુ જ્ઞાન ચકોરીના બાપુને હતું. જેના કારણે એમણે પશા સરપંચના પૌત્ર નુ ભવિષ્ય જૉયું અને ઉપાધિ ઉભી થઈ. એમનું કથન સાચુ પડ્યું અને સરપંચનો પૌત્ર એકવીસમા દીવસે મૃત્યુ પામ્યો. રમેશ એના ગુંડાઓ સાથે એમના ઘેર ગયા. કિશોરે ચકોરી ને પોતાને ઘેર આસરો આપ્યો. સાંજે કિશોરનો પાડોસી તિવારી દોડતો દોડતો આવ્યો અને બોલ્યો. કિશોર ગામને સીમાડે જોષી ભાઈ ની લાશ પડી છે.) હવે આગળ વાંચો..... ધુમાલનાગર થી પાછા ફરતા બાપુને ગામના પાદરે જ ગભાએ આંતર્યા. આંખોમાંથી આંસુ ટપકાવતા ચકોરીએ પોતાનુ જીવન વૃતાંત આગળ ચલાવતા કહ્યુ. બાપુને એ ચારેય જણાએ મોટરમા નાખીને પશાકાકાના વાડે લઈ ગયા. પોતાના પૌત્ર