સ્વર્ગની સીડી

(13)
  • 5.8k
  • 1
  • 1.8k

"રોશન આજે દરબારીઓ બધાં ક્યાં ગાયબ થઈ ગયા છે કેમ કોઈ દેખાઈ નથી રહ્યું ?" રાજાએ પોતાના ખાસ મંત્રી રોશનને પૂછ્યું. રોશન: નામદાર, આપણાં નગરમાં કોઈ ચમત્કારીક સાધુ મહાત્મા પધાર્યા છે તો તમામ દરબારીઓ તેમના દર્શન કરવા માટે તેમની ઓરડીની બહાર લાઈન લગાવીને ઉભા છે. રાજા: એવા કેવા સાધુ મહાત્મા પધાર્યા છે ? રોશન: જી નામદાર, હું કોઈ દિવસ તેમને મળવા માટે ગયો નથી પરંતુ બધા એવું કહે છે કે તે ચમત્કારિક છે અને પોતાની વિદ્યાથી દરેકનું દુઃખ દૂર કરી દે છે. રાજા: કોણ છે એવા ચમત્કારિક સાધુ મહાત્મા તેની તપાસ કરો. રોશન: જી, મહારાજ રોશન પણ સાધુ મહાત્માના દર્શન