ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-70

(30)
  • 3.3k
  • 1.7k

(એલ્વિસના ભૂતકાળમાં જોયું કે સેમ્યુઅલ માર્ટિનના ઘરે તેના ભાઈએ આવીને ધમાલ કરી.સેમ્યુઅલ ખૂબજ ગુસ્સે થયો.જે જોઈને સિલ્વી ડરી ગઇ.સેમ્યુઅલે તેને ડ્રિંક ઓફર કર્યું.સેમ્યુઅલે સિલ્વીને તેની દોસ્તી અને સેક્રેટરીની નોકરી ઓફર કરી.અહીં એલ્વિસ આ બધી વાતો યાદ કરીને ફરીથી ડ્રિપેશનમાં આવ્યો તે દવા લે તે પહેલા કિઆરા તેની પાસે આવી.અહીં વિન્સેન્ટ તે પુરુષને હોસ્પિટલ લઇ જઈને તેમની પત્નીને બોલાવચયા જેમને જોઇને વિન્સેન્ટ ચોંકી ગયો.) કિઆરા એલ્વિસની નજીક ગઇ.તેને સગાઇનો દિવસ યાદ આવ્યો જ્યારે શિના જાતે ગાડી ચલાઇને તેને સગાઇના સ્થળ સુધી લઇ ગઇ હતી. "કિઆરા,મારે તારી સાથે કઇંક ખાસ વાત કરવી હતી એટલે હું તારી સાથે એકલી આવી.તું આજે સગાઇ કરીને