કોને ભૂલું ને કોને સમરું રે - 47

  • 2.1k
  • 1.1k

બાપા કાકા ભાઇ સહુ ભાણીયા બાપાને હંમેશા મેજર કહેતા ...આમેય ભાણીયા બાપા વનમેન આર્મી હતા એમની રીત નિરાળી હતી ...બાપાએ બાલદીમા પાણી કાઢી ધોવાના સાબુથી પહેરેલા કપડા ધોઇ નાખ્યા ...પછી લીમડાના સાબુથી ઘસી ઘસીને સ્નાન કર્યુ...હવે અમે સહુ રાહ જોતા હતા ...હવે મેજર શું કરશે? આગે ક્યા હોહા ?એમણે આખરે પહેરેલા પોણીયાને ધોવાનો સાબુ લગાડી પોતાને બે હાથથી ધોકાવ્યા એ દ્રશ્ય બાપુજી જીવ્યા ત્યાં સુધી અવાર નવાર યાદ કરી ખુબ હસેલા...ટુવાલથી ડીલ લુછી ભીની ચડ્ડી બે હાથથી દબાવીને લુછ્યા કર્યુ પછી પંદર મીનીટ ડંકીને ઓટલે ઉભા રહ્યા...મૂળ કારણ એવું હતું કે ટુવાલ સંભાવનાનો હતો એટલે વિંટાળી શાક્ય તેવુહતુ નહી એટલે