કોને ભૂલું ને કોને સમરું રે - 42

  • 2.4k
  • 1.3k

ચંદ્રકાંત ડાબોડી એટલે ડાબી બાજુથી ધોબીપછાડ કરીને કુસ્તી જીતવાના સપના જોતા હતા પણ હાયે હાયે..રમણચચ્ચા પણ ડાબોડી અને બહુ સીનીયર અખાડીયન હતા...ચંદ્રકાંતે બહુ બધુ તેલ ચોપડી ચચ્ચાની પક્કડમા નઆવવાના કારસા કરેલા .ઓછામા પુરુ ચંપકકાકાને સીટી મારતા જોઇને તેને બહુ હસવુ આવી ગયુ...રમણે હાથ મિલાવી અને જંધા ઉપર થાપી આપી ...ચંદ્રકાંતે પણ જંધા ઉપર થાપી આપી ...સ્વર્ગના દેવતાઓ આ કુસ્તી જોવા ભેળા થયા હતા....રમણ ચંદ્રકાંતના હાથ પકડવા આગળ વધતા હતા ચંદ્રકાંત પાછા પગે પાછા જતા હતા ...રમણને બહુ હસવુ આવી ગયુ ..."લે ચાલ કુસ્તી કર.." ચંદ્રકાંતે પડકાર ફેક્યો "કરો કરો" "કોની હીરે કરુ?તું તો પાછળ ભાગે છે..!" "ઇ મારી સ્ટાઇલ છે..."