કોને ભૂલું ને કોને સમરું રે - 32

  • 2.2k
  • 1.2k

જે અમરેલીના ટાવરે કથાની શરુઆતમા વિહંગાવલોકન કરાવ્યુ હતુ તે બધા સ્થળોની પહેલી વાર જાતે સફર શરુથઇ...અખાડીયન બાપુજીને ચાલવાનો એટલો જ શોખ હતો .બાપુજીની કંપનીમાં ચંદ્રકાંત .બન્ને સાંજે ચાલવા જાય ત્યારે બાપુજી ચંદ્રકાંતને પુછે.."બોલ ક્યાં જવુ છે?" "ગૌશાળા...પણ ભાઇ મને નદીની અંદર ભાડીયા કુવાનો બહુ ડર લાગે છે ...બધા કહે છે કે એક વખત વડી ઠેબા નદીમાં આ્વ્યું હતું ?સાચેજ બહુ મોટુ પુર આવ્યુ હતુ?" "હા બેટા આવુ ઓચિંતુ પુર આવે એને ઘોડાપુર કહેવાય.એ બ્રાહ્મણ નહાવા ગયો હતો ત્યારે વરસાદ ને લીધે નદીમા પાણી ધીમે ધીમે ચડતુ હતુ એટલે બધા ધીરે ધીરે નદીને કિનારે આપણા ગઢના દરવાજે આવી ગયા .ત્યારે બહુ