કોને ભૂલું ને કોને સમરું રે - 29

  • 2.4k
  • 1.3k

સવારના જયાબાએ થેપલા અને સુકી બટેટાની ભાજી અથાણુ અને ગોળપાપડીનુ મોટુ ટીફીન ભરીને થેલીમા મુક્યુ...ત્યારે સવારના સાત વાગ્યા હતા..”ભાઇ આ તોફાની ત્રાસને સંભાળીને લઇ આવજે . એક તો તને તારા બનેવીનાં ઉગ્ર સ્વભાવની ખબર છે એમાં આ પરાક્રમોએ ભાવનગરના અધિવેશનમાં મારો ભવાડો કરીને સરધસમા ફેરવેલી યાદ છે ને ? એટલે પાણીમાં જા તો ધ્યાન રાખજેને મંદિરે ખોડીયાર માતાજીનાં દર્શન કરો તો અમારા વતી નારીયળ ધરશે કહી દસ રુપીયા આપ્યા . વધે તો એમાંથી પેંડા લઇ લેજો .”નાનામામાની સાઇકલની ઘંટડી વાગી..મામાની સ્ટાઇલ એવી કે ત્રણ ત્રણ વખત સાથે વગાડે. ચંદ્રકાંત જ્યારે સાઇકલ ચલાવતા થયા ત્યારે મામાની જેમ જ વગાડે.આમેય જીંદગીની ચડ