આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-102

(117)
  • 6.6k
  • 4
  • 3.7k

આઇ હેટ યુ પ્રકરણ-102 રાજ સહીત બધાંજ તાન્યાનાં ઘરે જાય છે. ત્યાં રાજનાં માતા પિતા એની રાહ જ જોતાં હોય છે. તેઓ બંન્ને આજે ખુશ છે કારણ કે ડૉ. જયસ્વાલ પાસેથી નંદીનીનો સંપર્ક કરવા મોબાઇલ નંબર મળી ગયો હોય છે. ડૉ.જયસ્વાલની નર્સ સીસ્ટર ક્રિસ્ટી જે નંદીની સાથે ઘણી હળીમળી ગઈ હોય છે. ડૉ.જયસ્વાલ જ્યારે પ્રબોધભાઇ સાથે વાત કરતાં સાંભળ્યાં એને કૂતૂહૂલ થયું નંદીનીનું નામ સાંભળીને. એણે ડૉક્ટરને કહ્યું સર નંદીની વિશે મારી પાસે માહિતી છે. એની મંમી ગૂંજરી ગયાં પછી એ આવી ત્યારે મારે વાત પણ થઇ હતી એ સમયનો એનો મોબાઇલ નંબર મારી પાસે છે. અને ડૉ.જયસ્વાલે એ સાંભળીને