જિંદગીનો ગુલાલ

  • 2.4k
  • 864

જિંદગીનો ગુલાલજીવનમાં ઘણા બધા જુદા રંગો ફેલાયેલા છે,દરેક ગુલાલની પોતાની રંગછટા હોય છે,નીરસ અને તેજસ્વી રંગોનું મિશ્રણ,સુખ અને દુઃખથી ભરેલું છે આ જીવન.અગર લાલ છે પ્રેમનો રંગ,તો છે લોહી અને ક્રોધનો પણ.ક્યાં હેતુથી લાલ ગુલાલ રાખશું મનની અંદર,એ તો રહેશે આપણા પર નિર્ભર.લીલો રંગ છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે,આસપાસ હરિયાળીની મજા લ્યો, દોડાદોડી શા માટે?નીલુ અને વાદળી રંગનું છે આકાશ,અને આ જ દર્શાવે છે સફળતા અને વિશ્વાસ.ખુશખુશાલ રહો પીળા રંગની સાથે,આત્મવિશ્વાસ જગળો પોતાના હાથે.મોહક અને સૌમ્ય છે ગુલાબી રંગ,આ ભાવ લાવશે જીવનમાં સત્સંગ.શુદ્ધતા, પ્રામાણિકતા અને સુખ માટે છે સફેદ,હૃદય સાફ રાખો, ન રાખો કોઈ મનભેદ.દરેક રંગ આપણને કંઈક નવું