ધ કાશ્મીર ફાઇલ

(15)
  • 5.1k
  • 1.5k

મહર્ષિ કશ્યપની તપોભૂમિ અને કર્મભૂમિ એટલે કશ્યપમર્ગ એટલે આજનું કાશ્મીર. કાશ્મીરની ધરતી પર અનેક મહા જ્ઞાની ઓ આવ્યા, અનેક તત્વચિંતકો આવ્યા, ચીનના યાત્રિક હ્યુઆન જેવા લોકોએ કાશ્મીરને જ્ઞાનનો સાગર કહ્યો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદ્વાનોને કાશ્મીર મોકલ્યા હતા. એવા જ્ઞાનપુંજ કાશ્મીરને રકતરંજીત કરતી એક દર્દનાક અને સત્ય ઘટના પર "ધ તાસ્કંદ ફાઇલ" ફિલ્મના નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રી. ફરી એક ફિલ્મ ભારતના છપાયેલ ઇતિહાસની સિનેમાના પરડા પર લઈ આવ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીના "મૃત્યુના રહસ્ય ખોલતી ફિલ્મ ધ તાસ્કંદ ફાઇલ પર મૌન બની ગયેલા ચોક્કસ પક્ષના સમર્થકો ધ કાશ્મીર ફાઇલનો કેમ વિરોધ કરે છે એ તેને જ નથી