કિડનેપર કોણ? - 9

(21)
  • 3k
  • 4
  • 1.7k

(અલી સાથે ની મુલાકાત મંત્ર ના મન માં કોઈ શાંતિ ઉત્પન્ન નથી કરી શકતી.રાજ હવે મોક્ષા ના કિડનેપ ને કોઈ આંતરિક દુશ્મની સમજી એના માતા પિતા ને જાય છે.હવે આગળ...) મોક્ષા ના પિતા એક સામાન્ય પરિવાર ધરાવે છે,અને તો પણ મોક્ષા ના આવડા મોટા પરિવાર માં લગ્ન રાજ ના મન માં શંકા ઉપજાવે છે,એ બાબતે એ તેના પિતા ને પૂછે છે. તું તો મોક્ષા સાથે પહેલેથી જ છે.તને ખબર જ છે કે મોક્ષા કેટલી તેજસ્વી હતી.બસ એના એ જ તેજ થી અંજાઈ ને મંત્ર અને તેના પરિવારે મોક્ષા માટે કહેણ મોકલ્યુંહતું.મારુ મન તો થોડું કોચવાતું હતું,પણ સમાજ માં એમનું નામ