કિડનેપર કોણ? - 8

(18)
  • 2.9k
  • 3
  • 1.8k

(રાજે મંત્ર અને એના પરિવાર તથા નોકરો ની પૂછપરછ કરી.પણ હજી સુધી તેને કોઈ ખાસ માહિતી મળી નથી. અને ત્યારબાદ અલી મંત્ર ને મળવા આવે છે.હવે આગળ..) અલી એ મંત્ર ને પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું. અલી તમે મોક્ષા ના સારા મિત્ર અને એક સારા વકીલ છો. મને મારા અમુક બિઝનેસ રાઈવલ પર શંકા છે.હું ઈચ્છું છું કે એવું કાંઈક કરો,જેથી તેમને કોઈ પ્રેસર આપી અને આપડે એ જાણી શકીએ કે મોક્ષા ના કિડનેપ પાછળ એમનો હાથ નથી ને. ફક્ત શંકા ના આધારે કોઈ ને લીગલ નોટિસ આપી ને કશું જ જાણી ના શકાય.હા એમને કોઈ અલગ બાબતે ફસાવી ને એમની