શ્રાપિત - 14

  • 3.3k
  • 1
  • 1.8k

પીપ...પીપ... હોર્નનો જોરથી અવાજ સંભળાયો. આકાશ લોબીમાથી બહાર નીકળ્યો ત્યાં પિયુષ ગાડી લયને ઉભો હતો. પિયુષ બોલ્યો " અરે અવની ક્યાં છે"? ઘરેથી દિવ્યાનો ફોન હતો . અવનીને જમવાનું પણ બાકી છે. આથી અવનીને બહાર મોકલ. પિયુષની વાત સાંભળીને આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. અવની હમણાં જ પોતાને મળીને બહાર પિયુષ સાથે ઘરે જવા રવાનાં થય હતી.આકાશ : " અવની તો હમણાં જ તારી સાથે જવા રવાનાં થય છે "પિયુષ : " આકાશ તું શું વાત કરે છે ? હું અડધો કલાકથી બહાર ઉભો છું ". આકાશ : " અરે પણ હમણાં તો તારી સાથે અવનીને જતાં મેં જોઈ