આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-100

(105)
  • 7.2k
  • 1
  • 3.8k

આઇ હેટ યુ પ્રકરણ-100 નવીનમાસાએ કહ્યું અત્યારે એમનું પુરાણ ક્યાં ચલાવે છે ? અત્યારે આ છોકરીને સાંભળ એનું સારું થાય એ જોવાની ફરજ છે. વિરાટ ત્યાંજ છે રાજની સાથે એને પણ કહેવાનું છે કે એ રાજને સમજાવે. નંદીનીએ કહ્યું વિરાટ બધુજ જાણે છે સાચું છે એ કહેશેજ. પણ મેંજ બધું સાચું કીધું છે કંઇજ છુપાવ્યું નથી જે હતું એ બધુંજ એની સામે સ્પષ્ટ રજૂ કર્યું છે. રાજ મારાં લગ્નની વાત સાંભળીને આધાત પામી ગયો જાણે એ આ વાત સાંભળવાજ નહોતો માંગતો એ પચાવીજ ના શક્યો. ખૂબ રડ્યો.... ખૂબ રડ્યો મને પણ ગુસ્સામાં બધુ સંભળાવ્યું એને આજ નથી ગમ્યું બધી ચર્ચાઓ