વસુધા - વસુમાં - પ્રકરણ-29

(54)
  • 6k
  • 3.3k

વસુધા પ્રકરણ-29 પીતાંબરે એની પથારી બધાં વડીલો સાથે પથરાયેલી જોઇ વસુધા પર ખોટો ખોટો ગુસ્સો કર્યો અને બોલ્યો અહીં જુદા સૂવાનું ? મને નહીં ચાલે તારાં વિનાં. રાત્રે ધાબે જતા રહીશું પછી પાછાં આવીને સૂઇ જઇશું. વસુધાએ કહ્યું તમે બહુ લુચ્ચા છો અહીં તો એવુંજ હોય ચાલો સૂઇ જાવ છાના માનાં રાત્રીની વાત રાત્રે એમ કહીને માં અને સાસુ હતાં ત્યાં સૂવા જતી રહી. બધાં વાતો કરતાં કરતાં સૂઇ ગયાં. પીતાંબરને ઊંઘ આવતી નહોતી એ પડખાં ફેરવી રહેલો એણે જોયું બધાં ઘસઘસાટ ઊંઘે છે બધાંના નસ્કોરાં બોલી રહ્યાં છે એ હળવેથી ઉભો થયો કંઇ અવાજ ના થાય એમ દબાતાં પગલે