Gujarati Story - 1

  • 37.2k
  • 5
  • 12.4k

સિંહ અને ઉંદર એક સિંહ જંગલમાં સૂતો હતો,ત્યારે મનોરંજન માટે એક ઉંદર તેના શરીર ઉપર અને નીચે ચાલવા લાગ્યો.એણે સિંહની ઊંઘમાં ખલેલ પહોંચાડી, અને સિંહ ખૂબ ગુસ્સે થી જાગી ગયો. તે ઉંદર ને ખાવા જતો હતો,ત્યારે ઉંદરે સિંહને તેને મુક્ત કરવાની વિનંતી કરી "હું તમને વચન આપું છું, જો તમે મને છોડી દેશો,તો કોઈક દિવસ હું તમને ખૂબ મદદ કરીશ." સિંહ ઉંદર ના આત્મવિશ્વાસથી હસ્યો અને તેને જવા દીધો. એક દિવસ, થોડા શિકારી ઓ જંગલમાં આવ્યા અને સિંહ ને પોતાની સાથે લઈ ગયા.તેઓએ તેને એક ઝાડની સાથે બાંધી દીધો. સિંહ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને ધૂમ મચાવવા